Not Set/ રાહુલ ગાંધીના જન્મદિવસ પર પીએમ મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુ કામના કરી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા. ભગવાન તેમને સારી તંદુરસ્તી આપે છે અને દીર્ધાયુ બનાવે.” Best wishes to Shri @RahulGandhi on his birthday. May he be blessed with good health and a […]

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુ કામના કરી.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા. ભગવાન તેમને સારી તંદુરસ્તી આપે છે અને દીર્ધાયુ બનાવે.”

લોકસભાની ચૂંટણીઓ દરમિયાન બંને નેતાઓ એકબીજા પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ભારે બહુમતી સાથે જીતી હતી.

રાહુલ ગાંધીનો જન્મ 1970 માં આજના જ દિવસે થયો હતો.

તો ત્યાં જ કોંગ્રેસે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કરી અને રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રાહુલ ગાંધીના કેટલાક યાદગાર ક્ષણો આ વિડીયોમાં સમાવવામાં આવ્યા છે અને પાંચ વસ્તુઓ હાઈલાઈટ કરવામાં આવી છે જેથી લોકોને પ્રેરણા મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.