મુંબઈ,
બોલીવુડની હોટ અભિનેત્રી દિશા પાટનીની બિકીની વાળા ફોટાઓ સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવવે છે. દિશાના ચાહકો આતુરતાથી તેની તસ્વીરોની રાહ જોતા હોય છે.

ફિલ્મોમાં તો દિશા પાટનીએ પ્રેક્ષકોના પ્રેમને જીત્યો જ છે.રીયલ લાઇફમાં પણ તે તેની ફિટનેશ અને તેના સેક્સી અંદાજથી ચાહકોને દીવાના બનાવી રહી છે. તાજેતરમાં દિશા પાટનીએ એકવાર ફરી સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. બ્લેક બિકીનીમાં દિશામાં ખુબ હોટ અને સુંદર લાગી રહી છે.

તસ્વીરમાં દિશા હમેશાંની જેમ સુંદર લાગી રહી છે અને તે એક પૂલ નજીક ઉભી જોવા મળી રહી છે. દિશા પાટનીએ આ ફોટો માટે બ્રાન્ડની બિકીની પહેરી છે, જેની તે જાહેરાત કરે છે.

દિશાના ફોટો શેર કર્યા પછી તેને લાખો લોકોનીલાઈક અને ટિપ્પણીઓ મળી છે. દિશા પાટની તાજેતરમાં સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી ચુકી છે.

ભારતની રીલીઝ પછી દિશાએ તેની આગામી ફિલ્મ ‘મલંગ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર જેવા કલાકારો સાથે જોવા મળશે.
