સુરતનાં પૂનામાં વીજ કરંટથી કિશોરીના મોતના મામલે આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. સુરત ઈન્ચાર્જ કલેક્ટરેની મધ્યસ્થિને કારણે મામલે થાડે પડ્યો હતો. સુરત ઈન્ચાર્જ કલેક્ટરે જવાબદારો સામે પગલા ભરવાની ખાતરી આપવાની સાથોસાથ સહાયનો ચેક પણ આપ્યો.
ઈન્ચાર્જ કલેક્ટરે મૃતકના પરિવારજનોને સહાયનો ચેક આપ્યો છે. આપને જણાવી દઇએ કે, પહેલા વીજ કરંટથી મૃત્યુ થયેલી કિશોરીનાં પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરવાની સાથે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ અને ધરપકડ કરવાની માંગ કરી હતી. અને જ્યાે સુધી તમામ જવાબદારો સામે પગલા ભરવામાં ન આવે ત્યા સુધી મૃતદેહ સ્વાકારવાનો પણ ઇનકાર કરી દેવામા આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
