Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નીરવ મોદીને વધુ એક ઝટકો, સિંગાપુર કોર્ટે બહેન-બનેવીના એકાઉન્ટ કર્યા ફ્રિજ

પંજાબ નેશનલ બેંકના લાખો રૂપિયાનું કૌભાડ કરનાર નીરવ મોદીને સિંગાપુર હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અદાલતે બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં નોંધાયેલ પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતાને ફ્રિજ કરવાનો આદેશ આપ્યો છે. આ ખાતામાં 44.41 કરોડ રૂપિયા જમા છે. આ ખાતાના લાભાર્થી મયંક મહેતા અને પૂર્વી મોદી છે. જેઓ નીરવ મોદીના બહેન-બનેવી છે અદાલતે અમલીકરણ નિયામકની વિનંતી […]

July 2, 2019July 2, 2019Maya Sindhav
Top Stories World

પંજાબ નેશનલ બેંકના લાખો રૂપિયાનું કૌભાડ કરનાર નીરવ મોદીને સિંગાપુર હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અદાલતે બ્રિટીશ વર્જિન આઇલેન્ડમાં નોંધાયેલ પેવેલિયન પોઇન્ટ કોર્પ કંપનીના ખાતાને ફ્રિજ કરવાનો આદેશ આપ્યો છે. આ ખાતામાં 44.41 કરોડ રૂપિયા જમા છે.

આ ખાતાના લાભાર્થી મયંક મહેતા અને પૂર્વી મોદી છે. જેઓ નીરવ મોદીના બહેન-બનેવી છે અદાલતે અમલીકરણ નિયામકની વિનંતી પર આ આદેશ આપ્યો છે, જેમાં જણાવ્યું કે આ એકાઉન્ટમાં રકમ ગુનાના પરિણામ છે. આમાં, પીએનબી કૌભાંડની રકમ ગેરકાયદેસર રીતે મોકલી દેવામાં આવી છે.

Singapore HC orders freezing Rs44.41 cr in a/c maintained there by Pavilion Point Corp,British Virgin Island(beneficially owned by Mayank Mehta&Purvi Modi, brother-in-law&sister of Nirav Modi)on ED's request that it was proceeds of crime, illegally siphoned off by N Modi from PNB pic.twitter.com/zGEIC2nTdD

— ANI (@ANI) July 2, 2019

આ પહેલાં સ્વિઝરલેન્ડના અધિકારીઓએ 27 મી જુને નીરવ મોદી અને તેની બહેનના ચાર સ્વિસ એકાઉન્ટ્સમાંથી લેણદેણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માહિતી સત્તાવાર સુત્રો દ્વારા આપવામાં આવી હતી. ભારતમાં નીરવ મોદી સામે ચાલી રહેલ મની લોન્ડરિંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં આ ખાતાઓમાં 283.16 કરોડ રૂપિયાની કુલ રકમ છે. ઇડીની વિનંતી પર સ્વિઝરલેન્ડના અધિકારીઓએ આ બેંકોના ઓપરેટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇડીએ કહ્યું હતું કે બંનેએ આ બેંક ખાતાઓમાં ભારતની બેંકમાં કપટથી આ બેંક ખાતામાં રકમ જમા કરવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇડીએ સત્તાવાર રીતે સ્વિસ અધિકારીઓને થોડા સમય પહેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ અનુરોધ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બેંકના ભ્રષ્ટાચારના કેસમાં લંડનમાં ધરપકડ કરવામાં આવેલા નીરવ મોદીના ખાતામાં 3,74,11,596 ડોલર જમા છે.

તો ત્યાં જ  તેની બહેન પૂર્વી મોદીના ખાતામાં 27,38,136 પાઉન્ડ જમા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ જમા રકમ રૂ. 283.16 કરોડની આસપાસ છે. એવી આશા છે કે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે આ બેંક એકાઉન્ટ્સને PMLA કરવાની દિશામાં પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

 

 

 

Post navigation

યોગી સરકારનાં નિર્ણય પર મોદી સરકારનો વિરોધ, કહ્યુ પાછો લેવો પડશે નિર્ણય
વિંંબલડનમાં રચાયો ઇતિહાસ, 15 વર્ષની કોરી ગૉફે 5 વખત ચેંપિયન રહેલી વીનસ વિલિયમ્સને હરાવી

More Posts

હત્યા/ ઉત્તરપ્રદેશના સહાનપુરમાં પત્રકારની દિન દહાડે હત્યા,બે આરોપની પોલીસે કરી ધરપકડ

January 27, 2022mustak malik

Surat News/ સુરત રેલ્વે પોલીસે પ્રતિબંધિત ગાંજા સાથે આરોપીને ઝડપ્યો, કુલ 1.25 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત

October 7, 2025October 7, 2025Panara Mansi

World News/ સંશોધન પ્રયોગશાળામાંથી 43 વાંદરાઓ છટકી ગયા; પોલીસે એલર્ટ જાહેર કર્યું

November 8, 2024November 8, 2024Mansi Panara

ઉત્તરાખંડ/ ખરાબ હવામાનને કારણે 22 લોકોનું જૂથ ગુમ, 4ના મોતની આશંકા

June 5, 2024Maya Sindhav
GST 2.0 હેઠળ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર તરીકે GST ધરપકડ (GST Arrest)ની સત્તામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે

National News/ GST કાઉન્સિલના 5 મોટા નિર્ણય: ધરપકડ હટી, રિફંડ હવે 10 દિવસમાં

October 8, 2026October 8, 2026Nikunj Patel

કોરોના/ રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

December 22, 2022mustak malik
surgical strike

Surgical Strike/ સર્જિકલ સ્ટ્રાઈક મામલે સેનાના ઉચ્ચ અધિકારીએ કરી આ મોટી વાત,જાણો

January 28, 2023garima rao
પ્રયાગરાજમાં એક IAS અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. રવિવારે પોલીસ દરોડા દરમિયાન ચાર છોકરીઓ અને પાંચ છોકરાઓ આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા.

National News/ પ્રયાગરાજમાં IAS અધિકારીના ઘરમાં Sex Racket ઝડપાયું

January 4, 2026January 4, 2026jani

Not Set/ સૂર્યનું રાશિ પરિવર્તન 2020: 15 ડિસેમ્બરે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિ પર થશે

November 27, 2020November 26, 2020padma prajay
Haldwani Minor Case: હલ્દવાનીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો ગંભીર આરોપ, ABVP નેતા સહિત 4ની ધરપકડ

uttarakhand news/ ઉત્તરાખંડમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો આરોપ, ABVPના નેતા સહિત ચારની ધરપકડ

November 14, 2026November 14, 2026Jaymin Dhiman
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy