લિટોન દાસ
સી દિનેશ કાર્તિક બી હાર્ડિક પંડ્ય
| બેટ્સમેન | રન | બોલ | 4 | 6 | એવરેજ |
|---|---|---|---|---|---|
| તમિમ ઈકબાલ
બી મોહમ્મદ શામી
|
22 | 31 | 3 | 0 | 70.9 7 |
| બેનિનેટ સરકાર
સી વિરાટ કોહલી બી હાર્ડિક પંડ્ય
|
33 | 38 | 4 | 0 | 86.84 |
| શાકિબ અલ હસન
બેટિંગ
|
53 | 60 | 5 | 0 | 88.33 |
| મુશફિકુર રાહિમ
સી મોહમ્મદ શામી બી યુજેવેન્દ્ર ચહલ
|
24 | 23 | 3 | 0 | 104.35 |
| લિટન દાસ
સી દિનેશ કાર્તિક બી હાર્ડિક પંડ્ય
|
22 | 24 | 0 | 1 | 91.67 |
#ICC World Cup 2019ની40મી મેચ આજે એજબેસ્ટન મેદાન ખાતે Ind Vs Ban – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે.ભારતીય ટીમે ટૉસ જીતી પહેલા બેટિંગ કરતા, 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 314 રન ફટકાર્યા હતા. ભારત તરફે રોહિતે – 104, કેએલ રાહુલ – 77, રિષભ પંતે – 48, વિરાટ કોહલી – 26, દિનેશ કાર્તિક – 8, ભુવનેશ્વર – 2 અને ધોનીએ નોટ આઉટ – 35 ફટકારતા, બાંગ્લાદેશને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ આપ્યો છે.
