ભારતી સિંહની કામેડીના અનેક ચાહકો છે. એ સિચ્યુએશન કોઈ પણ હોય, કંઇક એવું કરી બેસે કે તમે હસ્યા વગર રહી શકો નહીં. તાજેતરમાં ભારતીના પતિ હર્ષ લિંબચિયાએ એક વિડિયો શેર કરે છે જે જોઈ તમે હસ્યા વગર રહી શકશો નહીં.
વિડિયોમાં ભારતીની સાથે એક ગોરિલો દેખાય છે જેનો હાથ પકડીને એ ઊભી છે.
https://www.instagram.com/p/B1O5fSwAw-3/?utm_source=ig_embed
ત્યારબાદ ભારતી ગોરિલા સાથે એના પતિ પાસે જાય છે અને એના આશીર્વાદ લેછે. હષર્ે વિડિયો શેર કરવાન સાથે લખ્યું, મારી પત્નીએ બલ્ગેરિયામાં લગ્ન કરી લીધા છે, હવે હું ઇિન્ડયામાં લગ્ન કરીશ.
https://www.instagram.com/p/B09BX7HBoyJ/?utm_source=ig_embed
ભારતીએ હર્ષ સાથે ડિસેમ્બર 2017 માં લગ્ન કર્યા હતા. ભારતી ટીવી શો ખતરા ખતરા ખતરાને એના પતિ હર્ષ સાથે હાસ્ટ કરી રહી છે. આ અગાઉ બંને રિયાલિટી શો ખતરાં કે ખિલાડી-9માં દેખાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
