Not Set/ એમએસ ધોનીનો કૃષ્ણ અવતાર, જન્માષ્ટમી પર વગાળી વાંસળી

ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના વિનોદમાં ડૂબેલા જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના શુભ પ્રસંગે ધોની વાંસળી વગાડતા જોવા મળ્યો હતો. ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ધોનીની વાંસળીને પકડવાની શૈલી અને તેમાંથી નીકળતી ધૂન સાંભળીને […]

Top Stories

ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના વિનોદમાં ડૂબેલા જોવા મળ્યા હતા. જન્માષ્ટમીના શુભ પ્રસંગે ધોની વાંસળી વગાડતા જોવા મળ્યો હતો.

ધોનીનો વાંસળી વગાડતો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ધોનીની વાંસળીને પકડવાની શૈલી અને તેમાંથી નીકળતી ધૂન સાંભળીને લાગે છે કે જાણે આ પહેલાં તેણે વાંસળી વગાડી છે.

વાંસળી વગાડતી વખતે ધોનીએ કાળા ચશ્મા પહેર્યા હતા અને તેણે ટીમ ઈન્ડિયાના લોગો સાથે કેઝ્યુઅલ જર્સી પહેરી હતી.

આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના કેટલાક વધુ લોકો પણ પાછળની બાજુએ જોવા મળી રહ્યા છે. જો કે, વિડિઓ નિર્માતાનું સંપૂર્ણ ધ્યાન માહી પર હતું.

https://twitter.com/imDhoni_fc/status/1164849088300347392

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન