Not Set/ CM મનોહરલાલની જન આશિર્વાદ યાત્રામાં વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ : અન્ય ત્રણ લોકોણને અસર

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ જન આશિર્વાદ યાત્રા પર નીકળ્યા છે. સોનીપતના ગામ રથધાણામાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન એક વ્યક્તિએ પોતાના શરીર પર તેલ નાખીને આગ ચાંપી હતી. આ સમય દરમિયાન બચાવવા આવેલા અન્ય ત્રણ લોકો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિનું નામ રાજેશ છે. અન્ય ત્રણની ઓળખ મુકેશ, ચાંદ અને રઘુબીર […]

Top Stories India

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ જન આશિર્વાદ યાત્રા પર નીકળ્યા છે. સોનીપતના ગામ રથધાણામાં જન આશિર્વાદ યાત્રા દરમિયાન એક વ્યક્તિએ પોતાના શરીર પર તેલ નાખીને આગ ચાંપી હતી. આ સમય દરમિયાન બચાવવા આવેલા અન્ય ત્રણ લોકો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિનું નામ રાજેશ છે.

અન્ય ત્રણની ઓળખ મુકેશ, ચાંદ અને રઘુબીર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજેશના પુત્રોને ગ્રુપ ડીમાં નોકરી ન મળતા નિરાશ હતો. હાલમાં રાજેશને પીજીઆઈ રોહતક રિફર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.