બિહારની નિતીશ કુમાર સરકાર દ્વારા જન સ્વાસ્થ્ય માટે ઉણદા પગલું લેવામાં આવ્યું છે. બિહારની નિતીશ સરકાર દ્વારા બિહારમાં પાન મસાલા ખાતા લોકોને મોટો ઝટકો આપતા ખરાબ સમાચાર આપવામાં આવ્યા છે.
Not Set/ બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ
બિહારની નિતીશ કુમાર સરકાર દ્વારા જન સ્વાસ્થ્ય માટે ઉણદા પગલું લેવામાં આવ્યું છે. બિહારની નિતીશ સરકાર દ્વારા બિહારમાં પાન મસાલા ખાતા લોકોને મોટો ઝટકો આપતા ખરાબ સમાચાર આપવામાં આવ્યા છે. નીતીશ સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી બાદ હવે તમામ પ્રકારનાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હાલમાં ફક્ત એક વર્ષ માટે લાગુ […]
![બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ 3 pjimage 18 બિહાર સરકારનું ઉમદા પગલું, દારૂ બાદ પાન મસાલા પર પણ પ્રતિબંઘ](https://mantavyanews.com/wp-content/uploads/2019/08/pjimage-18.jpg)