સગીરા પર યૌન શોષણમાં ચાર વર્ષથી જોધપુર જેલમાં બંધ આસારામને સાધુ સંતોની શીર્ષ સંસ્થા અખિલ ભારતીય આખાડા પરિષદે ફર્જી સંત ઘોષિત કરી દિધા છે. જ્યારે આ સંબંધિત સવાલ આસારામને પૂછાતા કહ્યું હતું કે તે ગર્દભની શ્રેણીમાં આવે છે. તે ગર્દભ છે. મહત્વનું છે કે આ પહેલા તે તમામ વિવાદિત મુદ્દાઓમાં ચુપ રહ્યાં છે અને કોઈને કોઈ જવાબ આપ્યો નથી.
Not Set/
બોલુ તો મરું, ના બોલુ તો પણ મરું, હું ગર્દભ છું : આસારામ
સગીરા પર યૌન શોષણમાં ચાર વર્ષથી જોધપુર જેલમાં બંધ આસારામને સાધુ સંતોની શીર્ષ સંસ્થા અખિલ ભારતીય આખાડા પરિષદે ફર્જી સંત ઘોષિત કરી દિધા છે. જ્યારે આ સંબંધિત સવાલ આસારામને પૂછાતા કહ્યું હતું કે તે ગર્દભની શ્રેણીમાં આવે છે. તે ગર્દભ છે. મહત્વનું છે કે આ પહેલા તે તમામ વિવાદિત મુદ્દાઓમાં ચુપ રહ્યાં છે અને કોઈને […]
