Not Set/ મોદીએ કહ્યું મફતમાં મળી રહી છે,બુલેટ ટ્રેન જાણો હિસાબ

પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુ ખરીદે તો એક-એક પૈસાનો હિસાબ લગાવે છે. કોઈ એક બાઈક ખરીદવા જાય તો 10 બેંકોમાં આટો મારી આવે છે. અને કોઈ અડધા ટકા ઓછા વ્યાજના દર લોન આપે તો ખુશ થઈ જાય છે. મોદીએ આગળ કહ્યું કે શું કોઈ એવો દોસ્ત અથવા તો બેંક મળે કે […]

India

પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુ ખરીદે તો એક-એક પૈસાનો હિસાબ લગાવે છે. કોઈ એક બાઈક ખરીદવા જાય તો 10 બેંકોમાં આટો મારી આવે છે. અને કોઈ અડધા ટકા ઓછા વ્યાજના દર લોન આપે તો ખુશ થઈ જાય છે.

મોદીએ આગળ કહ્યું કે શું કોઈ એવો દોસ્ત અથવા તો બેંક મળે કે જે મફતમાં લોન આપે. અને એ પણ 88 હજાર કરોડ રૂપિયાની લોન…

પીએમ મોદીએ કહ્યું કે ભારતને એવા જાપાન અને શિન્ઝો એબે જેવા દોસ્ત મળ્યા છે કે જે 88,000 કરોડ રૂપિયાની લોન 0.1 ટકાના વ્યાજે આપશે. એટલે કે આ પ્રોજેક્ટ આમ જોવા જઈએ તો મફતમાં જ બનશે.