કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નિકાસ અને આવાસ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ફુગાવાને અંકુશમાં રાખવા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારો કરવા માટેના ઘણા સંકેતો છે. અર્થવ્યવસ્થા માટે રાહતના ત્રીજા હપ્તાની ઘોષણા કરતા તેમણે કહ્યું કે બેંકોની લોનની અસર વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
Not Set/
નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી આ 10 મોટી જાહેરાતો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નિકાસ અને આવાસ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ફુગાવાને અંકુશમાં રાખવા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારો કરવા માટેના ઘણા સંકેતો છે. અર્થવ્યવસ્થા માટે રાહતના ત્રીજા હપ્તાની ઘોષણા કરતા તેમણે કહ્યું કે બેંકોની લોનની અસર વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રીની 10 […]

