Not Set/ ગોંડલ : ખેલૈયા ટ્રાફિકના નવા કાયદાનું વેલકમ કરતાં હેલ્મેટ પહેરીને ગરબે ઘુમ્યા

નવરાત્રીને હવે ગણતરી દિવસો જ બાકી છે.તો  બીજી તરફ હવે વાહન ચલાવતી વખતે બેદરકારી ભારે પડી શકે છે. આથી દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ નિયમનો લોકોમા જાગૃતા આવે તે માટે  ગોંડલમાં બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ જોવાક મળી હતી જ્યાં સમસ્ત વાણંદ સામજ દ્વારા વેલકમ ગરબાનું  આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા લોકોએ હેલ્મેટ પહેરીને ગરબે ઘુમ્યા […]

Gujarat Others

નવરાત્રીને હવે ગણતરી દિવસો જ બાકી છે.તો  બીજી તરફ હવે વાહન ચલાવતી વખતે બેદરકારી ભારે પડી શકે છે. આથી દેશભરમાં નવો મોટર વ્હિકલ એક્ટ નિયમનો લોકોમા જાગૃતા આવે તે માટે  ગોંડલમાં બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ જોવાક મળી હતી જ્યાં સમસ્ત વાણંદ સામજ દ્વારા વેલકમ ગરબાનું  આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા લોકોએ હેલ્મેટ પહેરીને ગરબે ઘુમ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આપને જણાવી દઈએ કે આસો નવરાત્રિ માતાજીની આરાધના કરવાનું પર્વ છે. આ નવરાત્રિને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે ખાસ કરીને યુવા વર્ગ નવરાત્રિને લઈને ખૂબ જ આતુર જોવા મળી રહ્યાં છે. ત્યારે સમસ્ત વાણંદ સામજ દ્વારા વેલકમ ગરબાનું  આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા લોકોએ હેલ્મેટ પહેરીને ગરમે ઘુમ્યા હતા.

મહત્વનુ છે કે લોકોમાં અવેરનેસ લાવવા માટે હેલ્મેટ પહેરીને ગરબા રમવાનો ખૈલયાઓ હેતુ હતો. ખેલૈયાઓએ આ સાથે જ હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે પણ લોકોને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન