Not Set/ દાંતીવાડા : પાથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત

પાથાવાડા, પાથાવાડા ગુંદરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રક સામસામે ભટકતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મોતને ભેટનાર ઈસમની લાસના કુચેકુચા ઉડતા અરેરાટી મચી ગઈ હતી. જ્યારે આ અકસંતમાં બે લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર પાથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રક સામસામે ટક્કરાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે […]

Gujarat Others

પાથાવાડા,

પાથાવાડા ગુંદરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રક સામસામે ભટકતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મોતને ભેટનાર ઈસમની લાસના કુચેકુચા ઉડતા અરેરાટી મચી ગઈ હતી. જ્યારે આ અકસંતમાં બે લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર પાથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રક સામસામે ટક્કરાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નુપજ્યું હતું જ્યારેબે લોકોને ઇજાઓ થઈ હતી.આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

પાથાવાડા પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરવામા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.