Not Set/ Dabangg 3: સલમાન ખાન નહીં ‘ચૂલબુલ પાંડે’ કરશે ફિલ્મનુ પ્રમોશન, જુઓ વિડીયો

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરની રીલીઝ પહેલા સલમાન ખાને એક વીડિયો શેર કરી જણાવ્યુ છે એક આ વખતે તે પરંતુ ચૂલબુલ પાંડે દબંગ 3 નું પ્રમોશન કરશે. આ સાથે સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પર પોતાનું નામ બદલીને ચૂલબુલ પાંડે કરી દીધું છે. સલમાન ખાને પોતાના પાત્રને ઇંટ્રોડ્યુસ […]

Entertainment Videos

મુંબઈ,

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલરની રીલીઝ પહેલા સલમાન ખાને એક વીડિયો શેર કરી જણાવ્યુ છે એક આ વખતે તે પરંતુ ચૂલબુલ પાંડે દબંગ 3 નું પ્રમોશન કરશે. આ સાથે સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પર પોતાનું નામ બદલીને ચૂલબુલ પાંડે કરી દીધું છે.

સલમાન ખાને પોતાના પાત્રને ઇંટ્રોડ્યુસ કરતાં વીડિયો શેર કર્યો છે. સલમાને વીડિયો શેર કરતાં લખ્યું – હેલો મારું નામ ચુલબુલ પાંડે છે. તમને મળીને આનંદ થયો.

https://www.instagram.com/p/B3EMnoMlCnO/?utm_source=ig_embed

આ વીડિયોમાં સલમાન ખાન કહે છે કે- કલામ કરો છો પાંડે જી. જ્યારે ચુલબુલ પાંડે સાથે જોડાયેલુ છે ઈન્ડિયાનું ઇમોશન તો સલમાન ખાન કેમ કરે દબંગનું પ્રમોશન. પિક્ચર મારૂ અને પોસ્ટર મારૂ તો પ્રમોટ પણ હું જ કરીશ ને. આજથી લઈને 20 ડિસેમ્બર સુધી અને તેના પછી પણ સ્વાગત નહીં કરો અમારું.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.