Not Set/ video:દીપિકા-રણવીરના લગ્ન માટે કિમતી 8000 ફૂલોથી સજાવામાં આવ્યો વિલા,

મુંબઇ, આખરે બાજીરાવની થઇ ગઈ મસ્તાની, જાણવી દઈએ કે દીપિકા અને રણવીર સિંહના લગ્ન થઇ ચુક્યા છે. બોલિવૂડના આ સુંદર કપલે ઇટલીના ફેમસ લેક કોમોમાં લગ્નના તાંતણે બંધાયા છે. આજે એટલે કે 14 નવેમ્બરે કોંકણી રિવાજથી રણવીર-દીપિકાએ મેરેજ કરી લીધા છે. આપને જણાવી દઈએ કે આજે સબંધીઓના સામે રણવીર-દીપિકાએ લગ્નની રસ્મ અદા કરી છે. રણવીર […]

Trending Entertainment Videos

મુંબઇ,

આખરે બાજીરાવની થઇ ગઈ મસ્તાની, જાણવી દઈએ કે દીપિકા અને રણવીર સિંહના લગ્ન થઇ ચુક્યા છે. બોલિવૂડના આ સુંદર કપલે ઇટલીના ફેમસ લેક કોમોમાં લગ્નના તાંતણે બંધાયા છે. આજે એટલે કે 14 નવેમ્બરે કોંકણી રિવાજથી રણવીર-દીપિકાએ મેરેજ કરી લીધા છે.

Deepika and Ranveer

આપને જણાવી દઈએ કે આજે સબંધીઓના સામે રણવીર-દીપિકાએ લગ્નની રસ્મ અદા કરી છે. રણવીર અને દીપિકા તેમના લગ્નને ઘણા પ્રાઇવેટ રાખવા માંગતા હતા. તેથી તેઓએ કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટીને મેરેજમાં ઇન્વાઇટ કર્યા નહતા.સાથે સાથે વેન્યુથી એક પણ ફોટો શેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

https://www.instagram.com/p/BqKFPpnHplY/?utm_source=ig_embed

દીપિકા અને રણવીરે ઘણો પ્રયાસ કર્યો હોય પરંતુ લગ્નનો એક વીડીયો સામે આવી ગયો છે. હા, દીપિકા અને રણવીરના લગ્નનો આ વીડીયો દૂરથી લેવામાં આવ્યો છે, તેથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી. મીડિયા અહેવાલો અનુસાર, આ વીડીયો દીપિકા અને રણવીરના લગ્નની સાક્ષી બની ગયો છે.

https://www.instagram.com/p/BqKIOzJhEnl/

અહેવાલો અનુસાર લગ્નની રસ્મો સવારે 7 વાગ્યા થઈ હતી. રણવીર અને દીપિકાના વેન્યુના પણ કેટલાક ફોટા સામે આવ્યા છે. લગ્ન પછી, લેક કોમોના Casta Diva રિસોર્ટ ખાતે મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ લગ્નના ફોટા અને વીડીયો લિક ના થાય એટલા માટે દરેક મહેમાનો પાસેથી ફોન અને કેમેરા પર સ્ટિકર મૂકવામાં આવ્યા છે.

https://www.instagram.com/p/BqJ6PYBHtxk/?utm_source=ig_embed&utm_medium=loading

લગ્નના વિડીયો સિવાય સંગીત સેરેમનીનો પણ એક વીડીયો સામે આવ્યો છે. આ વીડીયોમાં દીપિકા અને રણવીર ડાન્સ રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/BqKFPpnHplY/?utm_source=ig_embed&utm_medium=loading