Not Set/ બિલિયર્ડ્સમાં 23મું વર્લ્ડ ટાઇટલ જીતવા બદલ પંકજ અડવાણીને અભિનંદન

ભારતનાં માસ્ટર બિલિયર્ડ્સ પ્લેયર પંકજ અડવાણીએ 23મું વર્લ્ડ ટાઇટલ જીતી લીધું છે. પોતાની જીત બાદ પંકજે કહ્યું કે, મ્યાનમારની સફર અવિશ્વસનીય રહી છે. મને ખિતાબ જીતવા અને મ્યાનમારની સફરમાં સફળ મળવાથી  ખૂબ આનંદ થયો છે. મેં બિલિયર્ડ્સ અને સ્નૂકર બંનેમાં સુધારો કરીને રમવાનાં નિયમને થોડા બદલી નાખ્યા. હું  બનેં ત્યાં સુધી રમવાનું ચાલુ રાખીશ છે. Billiards […]

Top Stories Sports

ભારતનાં માસ્ટર બિલિયર્ડ્સ પ્લેયર પંકજ અડવાણીએ 23મું વર્લ્ડ ટાઇટલ જીતી લીધું છે. પોતાની જીત બાદ પંકજે કહ્યું કે, મ્યાનમારની સફર અવિશ્વસનીય રહી છે. મને ખિતાબ જીતવા અને મ્યાનમારની સફરમાં સફળ મળવાથી  ખૂબ આનંદ થયો છે. મેં બિલિયર્ડ્સ અને સ્નૂકર બંનેમાં સુધારો કરીને રમવાનાં નિયમને થોડા બદલી નાખ્યા. હું  બનેં ત્યાં સુધી રમવાનું ચાલુ રાખીશ છે.

આપને જણાવી દઇએ કે, હાલ મ્યાનમારમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પીયનશીપ ચાલી રહી અને પંકજ અડવાણી તેમા ભારતનું પ્રતિનીધીત્વ કરી રહ્યા હતા. પંકજે જે વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પીયનશીપ જીતવાની સાથે સાથે પોતાનું 23મું વર્લ્ડ ટાઇટલ જીતી નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો