Not Set/ ગરબા@MV ACT : હેલ્મેટ પહેરીને વડોદરાવાસી ખેલૈયા ગરબે ઘૂમયા

મેધરાજાએ વિરામ લેતા ખેલૈયાઓમા આનંદ જોવા મળી રહ્યો છે. માં અંબાની આરાધનામાં નવરાત્રીનો રંગ જામ્યો છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમયા હતા. સંસ્કારીનગરી ઉત્સવનગરી વડોદરામાં પણ જામેલા ગરબાનાં માહોલ વચ્ચે એક અનોખા ગરબા જોવાં મળ્યાં હતા. ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રો સાથે માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. ટ્રાફિકનાં નવાં નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે […]

Top Stories Gujarat Vadodara

મેધરાજાએ વિરામ લેતા ખેલૈયાઓમા આનંદ જોવા મળી રહ્યો છે. માં અંબાની આરાધનામાં નવરાત્રીનો રંગ જામ્યો છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમયા હતા. સંસ્કારીનગરી ઉત્સવનગરી વડોદરામાં પણ જામેલા ગરબાનાં માહોલ વચ્ચે એક અનોખા ગરબા જોવાં મળ્યાં હતા. ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રો સાથે માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. ટ્રાફિકનાં નવાં નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ખેલૈયાઓનાં એક ગ્રુપે આમ અનોખી રીતે ગરબાનાં માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યમાં નવલી નવરાત્રી પર્વનો ઉત્સાહ જોવાં મળી રહ્યો છે ત્યારે સંસ્કારનગરી વડોદરામાં ગરબાનો અનોખો રંગ જોવાં મળ્યો. વડોદરાનાં એક ગરબામાં ખેલૈયાઓ માથે હેલ્મેટ પહેરીને ગરબા રમતાં જોવાં મળ્યાં. જેને સમગ્ર ઉત્સવમાં અનોખું આકર્ષણ જમાવ્યું.

રાજ્યમાં માં અંબાની આરાધનાનાં પર્વ નવરાત્રીનો રંગ જામ્યો છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમી રહ્યાં છે. તેવામાં આ વખતે નોરતામાં ગરબાનાં વિવિધ રંગો જોવાં મળી રહ્યાં છે. સંસ્કારીનગરી ઉત્સવનગરી વડોદરામાં પણ જામેલા ગરબાનાં માહોલ વચ્ચે એક અનોખા ગરબા જોવાં મળ્યાં. શહેરનાં સમા સાવલી રોડ ખાતેનાં એક ગરબા મહોત્સવમાં ચાલી રહેલાં ગરબા વચ્ચે કેટલાંક ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રો સાથે માથે હેલ્મેટ પહેરીને ગરબે ઘુમતા નજરે પડ્યા. ટ્રાફિકનાં નવાં નિયમો પ્રત્યે લોકોમાં વધુ જાગૃતતા આવે તે હેતુથી વડોદરાનાં ખેલૈયાઓનાં એક ગ્રુપે આમ અનોખી રીતે ગરબાનાં માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો સ્કેટિંગ શૂઝ પહેરીને ગરબે ઝૂમ્યાં સુરતી યંગસ્ટર્સ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.