ભારતનાં વિદેશ સચિવ રવિશ કુમારે તુર્કી દ્વારા યુએનજીએમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત પર વાત કરતા કહ્યું હતું કે આવી કોઈ બાબતે નિવેદન આપતા પહેલા, અમે તુર્કીની સરકારને જમીનની સ્તરની પરિસ્થિતિ સમજે તેવું ઇચ્છીશું. આ મામલો ભારત માટે સંપૂર્ણ આંતરિક છે.
Not Set/
UNGAમાં કાશ્મીર અંગે તુર્કી, મલેશિયા અને ઇમરાનનાં નિવેદનનો ભારત દ્વારા સણસણતો જવાબ કહ્યું કે, – આ મામલો સંપૂર્ણ રીતે આંતરિક, દખલ સ્વીકાર્ય નથી
ભારતનાં વિદેશ સચિવ રવિશ કુમારે તુર્કી દ્વારા યુએનજીએમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત પર વાત કરતા કહ્યું હતું કે આવી કોઈ બાબતે નિવેદન આપતા પહેલા, અમે તુર્કીની સરકારને જમીનની સ્તરની પરિસ્થિતિ સમજે તેવું ઇચ્છીશું. આ મામલો ભારત માટે સંપૂર્ણ આંતરિક છે. આ ઉપરાંત કાશ્મીર અંગે મલેશિયાની ટિપ્પણી પર તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરએ દેશના અન્ય રાજ્યોની […]

