આંધ્રપ્રદેશમાં બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત સર્જાયો છે. રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લામાં મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ છે. આ અકસ્માત મારેડુમિલી અને ચિંતૂર વચ્ચે થયો છે. આ ઘટનામાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે.
Andhra Pradesh: Eight dead after a tourist bus overturned in East Godavari district. The accident took place between Maredumilli and Chinturu pic.twitter.com/NErHm0lTzl
— ANI (@ANI) October 15, 2019
પોલીસે જણાવ્યું હતું કે પ્રવાસીઓ સાથે જતી બસ આદિવાસી વિસ્તારમાં ચિંતૂર ઘાટ રોડ પર વાલ્મીકી કોંડા નજીક ખીણમાં પડી હતી. પૂર્વ ગોદાવરી જિલ્લાના પોલીસ અધિક્ષક અદનાન નઈમ અસ્મિએ જણાવ્યું હતું કે, બસ ખાડામાં પડી હોવાની પુષ્ટિ થઈ છે, પરંતુ મૃતકો અથવા ઘાયલ લોકોની સંખ્યા હજુ સુધી મળી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
