મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 નો ચુકાદો દિવસ છે, કારણ કે જનતાનો આદેશ આજે આવી ગયા છે. અને પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતી(NDA) ફરી કાલે તાજ પહેરશે. આવી સ્થિતિમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરિણામો મામલે પોતાનો હુંકાર ભર્યો હતો.
Shiv Sena chief Uddhav Thackeray: Being his father I am proud of him. I am happy that the people gave him so much love. #MaharashtraAssemblyPolls https://t.co/gjKnl9gFnS pic.twitter.com/K3QEX7AHO5
— ANI (@ANI) October 24, 2019
