Headlines@8AM
વેરાવળનાં દરિયાકાંઠેથી માત્ર 500 કિલોમીટર દુર મહા વાવાઝોડું….આગામી 6 નવેમ્બરે રાત્રે દીવ-દ્વારકાનાં દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું
મહા વાવાઝોડું આવે છે
______
આગામી 6-7 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી…સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
બે દિવસ સાર્વત્રિક વરસાદ
______
અરવલ્લીના મોદરસુંબા ગામે પાક નિષ્ફળ જતાં મહિલા ખેડૂતનો આપઘાત…પાકની આવકથી કરવાના હતા દિકરાના લગ્ન
ધરતીપુત્રે ટૂંકાવ્યું જીવન
______
સેક્સ ક્લિપ વાયરલ થતાં આખરે દીવ-દમણના ભાજપ અધ્યક્ષ પદેથી ગોપાલ ટંડેલનું રાજીનામું….ચોતરફથી હતું દબાણ
વિવાદ બાદ રાજીનામું
______
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો રેલો પહોંચ્યો દિલ્હી સુધી…આજે મહારાષ્ટ્ર CM ફડણવીસની કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સાથે થશે બેઠક
શાહ-ફડણવીસની બેઠક
______
પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું…..હવે રાજકોટ તરફનાં મેચ તરફ સૌની રહેશે મીટ
T-20માં જીત્યું બાંગ્લાદેશ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
