Not Set/ કર્ણાટક/ મિડ ડે મિલ ખાઇને 60 બાળકો થયા બિમાર, હોસ્પિટલમાં કરાયા દાખલ

કર્નાટકમાં 60થી વધુ બાળકોનાં હોસ્પિટલમાં ભરતી કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી મુજબ બાળકોનાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ મિડ ડે મિલ છે. જણાવી દઇએ કે, કર્ણાટકની એક પ્રાઇમરી સ્કૂલનાં 60 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મળી રહેલી માહિતી અનુસાર તે બધાએ મિડ ડે મિલ ખાધુ હતુ. જેનાથી તેમને પેટમાં દુખાવો […]

Top Stories India

કર્નાટકમાં 60થી વધુ બાળકોનાં હોસ્પિટલમાં ભરતી કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી મુજબ બાળકોનાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ મિડ ડે મિલ છે. જણાવી દઇએ કે, કર્ણાટકની એક પ્રાઇમરી સ્કૂલનાં 60 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મળી રહેલી માહિતી અનુસાર તે બધાએ મિડ ડે મિલ ખાધુ હતુ. જેનાથી તેમને પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો.

આ ઘટના કર્ણાટકનાં ચિત્રાદુર્ગની છે. અહીંની પ્રાથમિક શાળામાં મધ્યાહ્નન ભોજન કર્યા બાદ બાળકોને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો ત્યારબાદ તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યાહ્નન ભોજન કર્યા બાદ બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી થવાની ફરિયાદ થઈ હતી. આ પછી, બુધવારે આ તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.