# મહારાષ્ટ્રનાં શિવસેના સાંસદ સંજય રાઉતે દ્વારા ભાજપ પર આકરા પ્રહારો સાથે નિશાન સાધવામાં આવ્યુંં હતું. રાઉતે કહ્યું કે જો તમારી(ભાજપ) પાસે બહુમત સંખ્યા છે, તો સરકાર બનાવો. જો તમારી પાસે બહુમત સંખ્યા નથી, તો પછી તેને સ્વીકારો. બંધારણ આ દેશના લોકો માટે છે, તે તેમની(ભાજપની) વ્યક્તિગત સંપત્તિ નથી. અમે પણ બંધારણને સારી રીતે જાણીએ છીએ. અમે બંધારણીય રૂપે જ મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રીની રચના કરીશું.
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, અમારી અહીં તે બતાવવાની જરૂર નથી કે, આમારે પોતાનાં(શિવસેનાનાં) મુખ્ય પ્રધાન બનાવવા (સરકાર રચવા) માટે અમારી પાસે સંખ્યા છે, અમે તે વિધાનસભાનાં ફ્લોર પર બતાવીશું. અમારી પાસે વિકલ્પો છે, અમે વિકલ્પો અને વિકલ્પોના સાથ વિના બોલતા નથી.
Sanjay Raut: If you (BJP) have the numbers,form the govt. If you don't have the numbers then admit it. Constitution is for the people of this country,it is not their (BJP's) personal property.We know the constitution well.We'll form CM of Shiv Sena in Maharashtra constitutionally https://t.co/Tw1YL3Ubvl
— ANI (@ANI) November 7, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
