રાજ્યપાલને મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે અમે રાજ્યમાં સરકાર નહીં બનાવીએ. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપના નેતાઓ સાથે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. રાજ્યપાલને મળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે અમે રાજ્યમાં સરકાર નહીં બનાવીએ.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલ્યું હતું. જે બાદ રવિવારે ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ ભાજપના નેતાઓ સાથે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળવા ગયા હતા. તેમણે રાજ્યપાલને કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રમાં એકલા સરકાર નહીં બનાવી શકે.
Maharashtra BJP President, Chandrakant Patil after meeting Governor Bhagat Singh Koshyari: We will not form government in the state. pic.twitter.com/Bg3zrAwZzU
— ANI (@ANI) November 10, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
