Not Set/ Mantavya News bell 18/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM સંસદનું શીતકાલીન સત્ર આજથી શરૂ….નાગરિક સંશોધન બીલ સહિત 27 વિધેયક પાસ કરાવવા સરકાર કરશે પ્રયાસ સંસદનું શીતકાલીન સત્ર શરૂ ________ મહારાષ્ટ્રમાં હજી સત્તા માટે બેઠકોનો દોર યથાવત….NCP પ્રમુખ શરદ પવાર સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત પવારની સોનિયા સાથે બેઠક ________ જસ્ટિસ એસ.એ.બોબડેનો શપથ ગ્રહણ સમારોહ…ભારતનાં 47માં મુખ્ય ન્યાયાધીશ રૂપે લેશે શપથ CJI બોબડે લેશે […]

Top Stories

Headlines@8AM

સંસદનું શીતકાલીન સત્ર આજથી શરૂ….નાગરિક સંશોધન બીલ સહિત 27 વિધેયક પાસ કરાવવા સરકાર કરશે પ્રયાસ

સંસદનું શીતકાલીન સત્ર શરૂ

________

મહારાષ્ટ્રમાં હજી સત્તા માટે બેઠકોનો દોર યથાવત….NCP પ્રમુખ શરદ પવાર સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

પવારની સોનિયા સાથે બેઠક

________

જસ્ટિસ એસ.એ.બોબડેનો શપથ ગ્રહણ સમારોહ…ભારતનાં 47માં મુખ્ય ન્યાયાધીશ રૂપે લેશે શપથ

CJI બોબડે લેશે શપથ

________

મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર….અંતે સ્વામી નિત્યાનંદ અને આશ્રમ સામે નોંધાયો ગુનો,હેબિયર્સ કોપર્સ થશે દાખલ

હેબિયર્સ કોપર્સ કરાશે દાખલ

________

રાજ્યમાં ફરીથી મગફળી ખરીદી થશે….કમોસમી વરસાદને લીધે મગફળીની ખરીદી કરાઇ હતી બંધ

યાર્ડમાં થશે મગફળી ખરીદી

________

મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન..અમે બાંધેલા..તમે છુટ્ટા…જુઓ મંતવ્ય ન્યૂઝ પર 11કલાકથી દિવસભર….

મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન

________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.