Not Set/ કેવી જશે આપની 01/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – ઘર સંબંધી કાર્યો થશે વ્યસ્તતા વધુ રહેશે પ્રવાસની શક્યતા છે જીવનસાથીથી લાભ થાય ધનની આવક થાય વૃષભ (બ,વ,ઉ) – આપ-લેના કાર્યો થાય ચર્ચા વિચારણા વધુ થાય ધર્મપ્રવાસ થાય કાર્ય લાભમાં પરિણમે નોકરીમાં આનંદ વર્તાય મિથુન (ક,છ,ઘ) – ધન મેળવવા પ્રયત્નો થાય કાર્ય વધુ કરવું પડે આરોગ્ય સાચવવું ઘરમાં થોડો અણબનાવ સંતાન સંબંધી […]

Uncategorized

મેષ (અ,લ,ઈ) –

  • ઘર સંબંધી કાર્યો થશે
  • વ્યસ્તતા વધુ રહેશે
  • પ્રવાસની શક્યતા છે
  • જીવનસાથીથી લાભ થાય
  • ધનની આવક થાય

વૃષભ (બ,વ,ઉ) –

  • આપ-લેના કાર્યો થાય
  • ચર્ચા વિચારણા વધુ થાય
  • ધર્મપ્રવાસ થાય
  • કાર્ય લાભમાં પરિણમે
  • નોકરીમાં આનંદ વર્તાય

મિથુન (ક,છ,ઘ) –

  • ધન મેળવવા પ્રયત્નો થાય
  • કાર્ય વધુ કરવું પડે
  • આરોગ્ય સાચવવું
  • ઘરમાં થોડો અણબનાવ
  • સંતાન સંબંધી વ્યસ્તતા

કર્ક (ડ,હ) –

  • સામાપક્ષનું માનશો
  • આરોગ્ય જાળવજો
  • મચ્છરજન્ય બિમારી થાય
  • શત્રુપીડાથી સાવધાન
  • ધનની આવક થશે

સિંહ (મ,ટ) –

  • પૈસાની ઉઘરાણીની ચિંતા
  • વડીલના આરોગ્યની ચિંતા
  • લેખન-વાંચન વધુ થશે
  • પેટની બિમારીથી સાચવવું
  • સૂર્યદેવની ઉપાસના કરવી

કન્યા (પ,ઠ,ણ) –

  • ભાષામાં જાળવજો
  • કાર્ય અટકી પડે
  • વેપારમાં વ્યસ્તતા
  • ધીરજ રાખવી પડશે
  • લોન સંબંધી કાર્યો થશે

તુલા (ર,ત) –

  • ઘરમાં ખર્ચ સંબંધી વિચાર રહે
  • થોડું મન ઊંચું રહે
  • નાના-ભાઈ બહેન સાથે શાંતિ રાખવી
  • કાર્યમાં થોડો અંતરાય આવે
  • સંબંધોમાં થોડી કચાશ આવે

વૃશ્ચિક (ન,ય) –

  • પ્રવાસનું આયોજન થાય
  • પૈસાનો ખર્ચ વધુ થાય
  • કોર્ટકચેરીમાં ખર્ચ થાય
  • આરોગ્યમાં સાવધાની રાખો
  • શાંતિથી દિવસ પસાર કરવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • જુદી જુદી પ્રવૃત્તિ થશે
  • મિત્રો સાથે આનંદમય દિવસ
  • સફળતા મળે
  • ધનલાભ થશે
  • સંયમ રાખવો પડશે

મકર (ખ,જ) –

  • આરોગ્ય જાળવવું
  • સ્થાનફેર થશે
  • ઘર સંબંધી પ્રવાસ
  • શાંતિ જાળવવી
  • લાભ થશે

કુંભ (ગ,શ,સ,ષ) –

 

  • તમારી સ્થિતિ સારી છે
  • પ્રશ્નોને પહોંચી વળશો
  • સંબંધો કામમાં આવશે
  • ધીમે ધીમે પ્રશ્નો ઉકેલાશે
  • હિંમત રાખવી

મિન (દ,ચ,ઝ,થ) –

  • આરોગ્ય જાળવજો
  • દવાખાનાની મુલાકાત થઈ શકે
  • કોઈની ખબર જોવા પણ જવું પડે
  • નિર્ણય લેવા પડશે
  • નવા ઘર સંબંધી કાર્યો થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.