Not Set/ પાલડી/ વિકાસગૃહમાંથી વધુ એક યુવતી લાપતા

અમદાવાદના પાલડી ખાતે આવેલા વિકાસગૃહમાંથી  ફરી એકવાર યુવતી લાપતા થઇ છે. ભૂતકાળમાં પણ આ વિકાસગૃહ માંથી યુવતી ગુમ થયાના કિસ્સા સામે આવ્યા છે. વિકાસ ગૃહ માં તે હવે આ એક સામાન્ય બાબત બની ગઈ છે. ગત મોદી રાત્રે આ ઘટના બનવા પામી હતી. જે અંગે પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ […]

Ahmedabad Gujarat

અમદાવાદના પાલડી ખાતે આવેલા વિકાસગૃહમાંથી  ફરી એકવાર યુવતી લાપતા થઇ છે. ભૂતકાળમાં પણ આ વિકાસગૃહ માંથી યુવતી ગુમ થયાના કિસ્સા સામે આવ્યા છે. વિકાસ ગૃહ માં તે હવે આ એક સામાન્ય બાબત બની ગઈ છે. ગત મોદી રાત્રે આ ઘટના બનવા પામી હતી. જે અંગે પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે અને અમદાવાદ થી બહાર જવાના તમામ સ્થળો  જેવા કે રેલ્વે સ્ટેશન, બસ મથક પર તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વિકાસ ગૃહમાં વિવિધ મહિલા વીકાસલક્ષી કર્યો કરવામાં આવે છે. પરંતુ તેનુસંચાલક મંડળ તરફ જ યુવતી ગુમ ની શોય મંડાઈ રહીછે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા આ વિકાસ ગૃહમાં બનેલા છે. હાલના ઓગસ્ટ 2019માં પણ એક સગીરા ગુમ થઈ હતી

પાલડી વિકાસગૃહમાંથી અવારનવાર  કિશોરીઓ લાપતા થવાના કિસ્સા બને છે. પોલીસ દ્વારા વારંવાર આ અંગે સુચના આપવામાં આવે છે તેમ છતાંય  સિક્યુરિટી અને સીસીટીવી રાખવા સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાંય સંસ્થા દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવતા ન હોવાનું પોલીસ જણાવી રહી છે. ગયા વર્ષે પણ અનેક સગીરાઓ ભાગી ગઇ હતી. આમ છતાં વિકાસગૃહમાંથી કિશોરીઓ ભાગી જવા અંગે ટ્ર્સ્ટીઓ દ્વારા પણ મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.