પાટણ,
પાટણનાં સમીમાં ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.વીજ વાયર નીચેથી પસાર થતાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી.
ટ્રકમાં મોંઘાભાવનો ઘાસચારો બળીને ખાખ થયો છે.સ્થાનિક લોકોએ આગ બુઝાવવવાનો પ્રયાસ કર્યો હતો..સમય સુચકતાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.
પાટણ, પાટણનાં સમીમાં ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.વીજ વાયર નીચેથી પસાર થતાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં મોંઘાભાવનો ઘાસચારો બળીને ખાખ થયો છે.સ્થાનિક લોકોએ આગ બુઝાવવવાનો પ્રયાસ કર્યો હતો..સમય સુચકતાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.