Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંક ખાતાધારક મામલે નાણાંમંત્રીએ લોકસભામાં આપ્યો આવો જવાબ

બીજેડીનાં સાંસદ પિનાકી મિશ્રાએ પીએમસી બેંકમાં નાણાકીય કૌભાંડ અને ખાતામાં પૈસા જમા કરનારા ખાતાધારકોનાં નાણાંના મુદ્દે કહ્યું હતું કે, હજારો ખાતાધારકોનું લોહી અને પરસેવાની મહેનત કમાણી બેંકમાં અટવાયેલી છે અને સરકારે આ દિશામાં કોઈ પગલું ભરવું જોઈએ.  સીતારમણે કહ્યું કે સરકાર PMC બેંક મામલાનાં વિકાસથી સંપૂર્ણ વાકેફ છે. અને નાના થાપણદારો, જેઓ આશરે 78 ટકા […]

December 2, 2019Bhavesh Vyas
India

બીજેડીનાં સાંસદ પિનાકી મિશ્રાએ પીએમસી બેંકમાં નાણાકીય કૌભાંડ અને ખાતામાં પૈસા જમા કરનારા ખાતાધારકોનાં નાણાંના મુદ્દે કહ્યું હતું કે, હજારો ખાતાધારકોનું લોહી અને પરસેવાની મહેનત કમાણી બેંકમાં અટવાયેલી છે અને સરકારે આ દિશામાં કોઈ પગલું ભરવું જોઈએ. 

સીતારમણે કહ્યું કે સરકાર PMC બેંક મામલાનાં વિકાસથી સંપૂર્ણ વાકેફ છે. અને નાના થાપણદારો, જેઓ આશરે 78 ટકા છે તેમને આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ આખી રકમ પરત ખેંચવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ એકાઉન્ટ ધારકને કોઈ ગંભીર બીમારી છે અથવા તેનાં પરિવારમાં કોઇ બીમાર છે અથવા પરિવારમાં લગ્ન છે અથવા શિક્ષણ માટે પૈસાની જરૂરીયાત છે, તો તે એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

‘પેટ્રોલિયમ પેદાશોનાં ભાવ સ્થિર રાખવા કેમ શક્ય નથી?, નિર્મલા સીતારામને લોકસભામાં આ કારણ આપ્યું
અધીર રંજન બન્યા “અધિરા”, સિતારમનને કહ્યાં “નિર્બલા”, થઇ ગઇ આવી બબાલ

More Posts

india news/ સુપ્રીમ કોર્ટનો સંવેદનશીલ નિર્ણયઃ ગૃહિણીના માસિક કામનું મૂલ્ય રૂ. 30,000

June 11, 2026jani

Not Set/ દિલ્હીના કોવિડ સેન્ટરમાં 14 વર્ષની બાળકી સાથે જાતીય હુમલો, 2 ની ધરપકડ

July 24, 2020Bhavesh Vyas
PM Modi

New Delhi News/ પીએમ મોદીએ NCERT ની સામગ્રી પર નારાજગી વ્યક્ત કરી, જવાબદારીનો નિર્દેશ આપ્યો

February 27, 2026February 27, 2026Panara Mansi

Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 40 હજારથી વધુ કેસ

July 20, 2020Bhavesh Vyas

Not Set/ રણજીત સાવરકરે કહ્યું- શિવસેના કોંગ્રેસને સરકારમાંથી બહાર કાઢે, ભાજપ સમર્થન આપશે

December 15, 2019December 15, 2019padma prajay

Breaking News/ જસ્ટિસ બીઆર ગવઈ દેશના 52મા CJI બન્યા, શપથ લીધા બાદ કર્યા માતાના ચરણ સ્પર્શ

May 14, 2025May 14, 2025Panara Mansi

Jammu/ સાંબા સેક્ટરમાં BSF ને મળી ટનલ, આતંકી પ્રવૃત્તિ માટે…

January 13, 2021January 13, 2021Maya Sindhav

Entertainment News/ બ્લડ પ્રેશર વધે છે. એવું લાગે છે કે શ્વાસ ગમે ત્યારે બંધ થઈ જશે. અંકિત ગુપ્તાને હોસ્પિટલમાં કેમ દાખલ કરાયો?

July 12, 2025Nikunj Patel

કેબિનેટ/ યોગીના કેબિનેટનું પણ વિસ્તરણ થઇ શકે છે,નવા ચહેરાઓ સામેલ થશે

July 7, 2021garima rao

Not Set/ ખેડૂત કાયદો લાવીને PM મોદીએ ખેડૂતોને કર્યા આઝાદ : જે.પી.નડ્ડા

October 11, 2020mansi patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy