Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંક ખાતાધારક મામલે નાણાંમંત્રીએ લોકસભામાં આપ્યો આવો જવાબ

બીજેડીનાં સાંસદ પિનાકી મિશ્રાએ પીએમસી બેંકમાં નાણાકીય કૌભાંડ અને ખાતામાં પૈસા જમા કરનારા ખાતાધારકોનાં નાણાંના મુદ્દે કહ્યું હતું કે, હજારો ખાતાધારકોનું લોહી અને પરસેવાની મહેનત કમાણી બેંકમાં અટવાયેલી છે અને સરકારે આ દિશામાં કોઈ પગલું ભરવું જોઈએ.  સીતારમણે કહ્યું કે સરકાર PMC બેંક મામલાનાં વિકાસથી સંપૂર્ણ વાકેફ છે. અને નાના થાપણદારો, જેઓ આશરે 78 ટકા […]

December 2, 2019Bhavesh Vyas
India

બીજેડીનાં સાંસદ પિનાકી મિશ્રાએ પીએમસી બેંકમાં નાણાકીય કૌભાંડ અને ખાતામાં પૈસા જમા કરનારા ખાતાધારકોનાં નાણાંના મુદ્દે કહ્યું હતું કે, હજારો ખાતાધારકોનું લોહી અને પરસેવાની મહેનત કમાણી બેંકમાં અટવાયેલી છે અને સરકારે આ દિશામાં કોઈ પગલું ભરવું જોઈએ. 

સીતારમણે કહ્યું કે સરકાર PMC બેંક મામલાનાં વિકાસથી સંપૂર્ણ વાકેફ છે. અને નાના થાપણદારો, જેઓ આશરે 78 ટકા છે તેમને આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ આખી રકમ પરત ખેંચવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ એકાઉન્ટ ધારકને કોઈ ગંભીર બીમારી છે અથવા તેનાં પરિવારમાં કોઇ બીમાર છે અથવા પરિવારમાં લગ્ન છે અથવા શિક્ષણ માટે પૈસાની જરૂરીયાત છે, તો તે એક લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

‘પેટ્રોલિયમ પેદાશોનાં ભાવ સ્થિર રાખવા કેમ શક્ય નથી?, નિર્મલા સીતારામને લોકસભામાં આ કારણ આપ્યું
અધીર રંજન બન્યા “અધિરા”, સિતારમનને કહ્યાં “નિર્બલા”, થઇ ગઇ આવી બબાલ

More Posts

Divya Mittal IAS છોડીને લડશે ચૂંટણી

india news/ યુપીના રાજકારણમાં ભૂકંપ: પૂર્વ IAS દિવ્યા મિત્તલ બનાવશે નવી પાર્ટી

October 6, 2026October 6, 2026Abhay Jam
Nashik

National News/ નાસિકમાં અશોક ખરાત જેવો બીજો કાંડ, નોકરીની લાલચ આપી મહિલાઓના ગુપ્ત વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ

April 5, 2026Kavita Solanki

3 New Cirminal Law/ 1 જુલાઈથી દેશમાં 3 નવા ફોજદારી કાયદા લાગુ થતા જ નોંધાયો પ્રથમ કેસ, FIR લખવાની પદ્ધતિ બદલાઈ

July 1, 2024Heena Dave

Madhya Pradesh/ કોર્ટ ચૂપચાપ નથી જોઈ શકતી….બનેવીથી ગર્ભવતી બનેલી છોકરીનો થશે ગર્ભપાત

May 21, 2024Maya Sindhav

Not Set/ ડ્રેગનને બદલ્યા સુરા! કહ્યું- ભારત અને ચીનના સંબંધો મતભેદોથી ઘણા ઉપર છે

June 23, 2022garima rao

Not Set/ હેમંત બિસ્વા સરમા બનશે આસામનાં નવા મુખ્યમંત્રી, આવતી કાલે લેશે શપથ

May 9, 2021May 9, 2021hardik shah

Jammu And Kashmir Election/ જમ્મુ અને કાશ્મીર લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારથી વંચિત રહી શકે નહીં – આઝાદ

April 30, 2023garima rao
Haryana

haryana news/ હરિયાણામાં ચોકાવનારો કિસ્સો, મકાનમાલિકે જોયું તો, મૃતદેહના આંતરડા કોથળામાં ભરી રહી રહી હતી મહિલા. શું છે સમગ્ર હકિકત વાંચો.. 

August 23, 2026August 23, 2026Rahul Maurya

sports news/ વિરાટ કોહલીએ વધુ એક નવો માઈલસ્ટોન સ્પર્શ કર્યો, આમ કરનાર ચોથો ભારતીય બેટ્સમેન

October 18, 2024Nikunj Patel

Not Set/ પાલઘર મામલે શરદ પવાર બોલ્યા, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના

April 21, 2020mansi patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy