Not Set/ સની લિયોનેનું રાગિની એમએમએસ રિટર્ન્સ 2 નું પોસ્ટર રિલિઝ

સન્ની લિયોને આજકાલ વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ સીઝન 2’ વિશે ચર્ચામાં છે. એકતા કપૂરની વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ 2’ નું પોસ્ટર ગઇ કાલે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. સની લિયોનેએ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે સન્નીએ લખ્યું કે, #RaginiMMSReturns Season 2 માં મળશે ડબલ મજા અને ડબલ […]

Uncategorized

સન્ની લિયોને આજકાલ વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રિટર્ન્સ સીઝન 2’ વિશે ચર્ચામાં છે. એકતા કપૂરની વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ 2’ નું પોસ્ટર ગઇ કાલે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. સની લિયોનેએ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે સન્નીએ લખ્યું કે, #RaginiMMSReturns Season 2 માં મળશે ડબલ મજા અને ડબલ સજા. આ વખતે વરુણ અને દિવ્યા જેવા યુવા સુપરસ્ટાર્સ સાથે છે. અને હું તેમાં ચમકવા, ધમકવા અને મજેદાર બનાવવા આવી રહી છું. ‘

આ સાથે સની લિયોનેએ વધુ ખુલાસો કર્યો કે ‘રાગિની એમએમએસ રીટર્ન્સ સીઝન 2’ નું ટ્રેલર 12 અને 18 ડિસેમ્બર દરમિયાન શો નું પ્રસારણ થશે. તાજેતરમાં, ‘રાગિની એમએમએસ રીટર્ન્સ સીઝન 2’ માં રહેલુ હેલોજી ગીત વેબ સીરીઝ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં સની દમદાર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/B5j3jWMBfFC/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/tv/B5cHoYyBJTp/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B5S91YSBWZO/?utm_source=ig_web_copy_link

વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ સીઝન 2’ સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. તે ઓલ્ટ બાલાજી અને જી 5 પર રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે, સની લિયોને પર ફિલ્માવેલ સોંગ બેબી ડોલ 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાગિની એમએમએસ’ માં ખૂબ જ સફળ રહ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.