આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી….હવામાન વિભાગે વ્યકત કરી આગાહી
‘મહા માવઠા’થી સાવધાન
————–
ગત મધરાતે કેશોદ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ….કેશોદ માર્કેટિંગ યાર્ડમાં રાખેલી મગફળી પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાન
મગફળી પલળતાં ‘મહાદશા’
————–
વડોદરા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત,30થી વધુ ઘાયલ….તમામ ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
2નાં મોત,30 ઘાયલ
————–
સુરતમાં ગટરમાં ગુંગળામણથી શ્રમિકોના મોત મુદ્દે ફાર્મ માલિક વિરુદ્ધ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ….બાબુ ડોબરીયા નામના ફાર્મ માલિકની કરાઇ ધરપકડ
માનવ વધનો ગુનો દાખલ
————–
અમદાવાદમાં DPS સ્કુલ હાથીજણની માન્યતા રદ્દ થતાં વિદ્યાર્થીઓનાં સ્કુલ બહાર ધરણાં…..શાળા તાત્કાલિક ચાલુ કરવા સહિત અન્ય સ્થળે ના ખસેડવા કરાઇ માંગ
પાડાનાં વાંકે પખાલીને ડામ
————–
નાગરિક વિધેયક બીલ આજે પાસ કરી શકે છે મોદી કેબિનેટ….તમામ પાર્ટી સાંસદોને સદનમાં હાજર રહેવા નિર્દેશ
નાગરિક વિધેયક બીલ થશે પાસ
————–
હળવદ તાલુકા માનગઢ જમીન કૌભાંડ મુદ્દે ભાજપ પૂ્ર્વ મંત્રી જયંતિ કવાડિયાએ CM રૂપાણીને લખ્યો પત્ર…દોષિતો સામે કાર્યવાહી કરવા કરી માંગ
દોષિતો સામે કાર્યવાહીની માંગ
————–
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
