Not Set/ હાલોલ/ પાંચ વર્ષીય બાળકી પર 45 વર્ષીય આધેડનો દુષ્કર્મનો પ્રયાસ

5 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા આધેડ પાડોશીના બાળકી સાથે અડપલા આરોપી પોલીસ સકંજામાં પોસ્કો અને 354 કલમ હેઠળ નોંધાયો ગુનો આજે આપણા સમાજમાં ચારે ને ચૌટે એક જ વાત ની લોકમુખે ચર્ચા થઇ રહી છે. બેટી બચાવો, બેટી બચાવો.. પરંતુ કેવી રીતે.. દીકરીની માં કોની ઉપર વિશ્વાસ મુકે અને કોની ઉપર નહિ. આજે સમાજમાં […]

Gujarat Others

5 વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા

આધેડ પાડોશીના બાળકી સાથે અડપલા

આરોપી પોલીસ સકંજામાં

પોસ્કો અને 354 કલમ હેઠળ નોંધાયો ગુનો

આજે આપણા સમાજમાં ચારે ને ચૌટે એક જ વાત ની લોકમુખે ચર્ચા થઇ રહી છે. બેટી બચાવો, બેટી બચાવો.. પરંતુ કેવી રીતે.. દીકરીની માં કોની ઉપર વિશ્વાસ મુકે અને કોની ઉપર નહિ. આજે સમાજમાં ચારે એ ચૌટે બસ દીકરી સાથે અડપલા અને દુષ્કર્મ ની ઘટના જ જોવા મળી રહી છે.

હૈદ્રાબાદની ઘટના ને લોકોએ છુટ્ટા મુખે વખાણી છે. છતાંય વિકૃત લૂની માનસિકતા પર તેની કોઈ અસર જો મળી નથી.વિકૃત તેની મનોદશા મૈ કેવી રીતે બહાર આવશે..? અને સુધી  નાદાન દીરી પીંખાતી રહેશે..? આ બધી ઘટનાઓનેની વચ્ચે પંચમહાલ જિલ્લામાં 5 વર્ષીય બાળકી પર દુસ્ર્મના પ્રાસ ની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર  હાલોલમાં પાંચ વર્ષની બાળકી સાથે આધેડ પાડોશીએ અડપલા કરવાનો બનાવ સામે આવ્યો. નરાધમે બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા.  ઘટનાની જાણ થતાની સાથે જ પોસ્કો અને 354 કલમો મુજબ હાલોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.  અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.