Not Set/ ભાજપના આ નેતાએ દારૂની બોટલ બતાવી કહ્યું: કોઈની તાકાત નથી અમને રોકી શકે

ગુજરાતમાં દારૂબંધીની મજાકનો વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ભરૂચ ભાજપનાં નેતા કમલેશ મોદીનો  ટિકટોક વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ભાજપ બક્ષીપંચ મોરચાનાં નેતા કમલેશ મોદીએ વીડિયો ટિકટોક પર જાહેર કર્યો છે.કમલેશ મોદી ભાજપનાં બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ છે જેમનો વીડિયો ટિકટોર પર બનાવતા નવો વિવાદ સામે આવ્યો છે. […]

Top Stories

ગુજરાતમાં દારૂબંધીની મજાકનો વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.ભરૂચ ભાજપનાં નેતા કમલેશ મોદીનો  ટિકટોક વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ભાજપ બક્ષીપંચ મોરચાનાં નેતા કમલેશ મોદીએ વીડિયો ટિકટોક પર જાહેર કર્યો છે.કમલેશ મોદી ભાજપનાં બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ છે જેમનો વીડિયો ટિકટોર પર બનાવતા નવો વિવાદ સામે આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.જો કે આ વીડિયોને જોતા મંતવ્ય ન્યૂઝ સવાલ ઉઠાવે છે કે આવા નેતાઓ સામે કયારે પગલાં લેવાશે? કેમ આવી અભદ્ર ટિપ્પણીનો ટિકટોક વીડિયો બનાવાયો? કેમ આવા વીડિયો મજાકનું કેન્દ્ર બનતાં હોય છે? સાથે જ ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વીડિયો બનાવનાર સામે કયારે પગલાં લેવાશે આવા અનેક પ્રશ્નો ચર્ચાનાં કેન્દ્રમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.