Not Set/ Mantavya News bell 03/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ભુજ સૌથી ઠંડુગાર…… તો અમદાવાદમાં 12.8 ડિગ્રી અને રાજકોટમાં 8.7 ડિગ્રી લઘુતમ તાપમાન 7 ડિગ્રી સાથે ભુજ ઠંડુગાર —————- આગામી 10 દિવસ રાજ્યમાં અતિભારે ઠંડીની આગાહી …..ઉત્તરભારતમાં થતી હિમવર્ષાને પગલે વધશે ઠંડી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી —————- દિલ્હીમાં ફોગ-એરકવોલિટી ગંભીર થતાં 30 વાહનો નેશનલ હાઇવે પર ટકરાયા….ભારે ધુમ્મસને કારણે […]

Top Stories

Morning Headlines

7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ભુજ સૌથી ઠંડુગાર…… તો અમદાવાદમાં 12.8 ડિગ્રી અને રાજકોટમાં 8.7 ડિગ્રી લઘુતમ તાપમાન

7 ડિગ્રી સાથે ભુજ ઠંડુગાર

—————-

આગામી 10 દિવસ રાજ્યમાં અતિભારે ઠંડીની આગાહી …..ઉત્તરભારતમાં થતી હિમવર્ષાને પગલે વધશે ઠંડી

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

—————-

દિલ્હીમાં ફોગ-એરકવોલિટી ગંભીર થતાં 30 વાહનો નેશનલ હાઇવે પર ટકરાયા….ભારે ધુમ્મસને કારણે દિલ્હી,પંજાબ,મધ્યપ્રદેશમાં 27 ટ્રેનો રદ્દ

ભારે ધુમ્મસને કારણે 27 ટ્રેનો રદ્દ

—————-

બગદાદ એરપોર્ટ પર કરાયો રોકેટ હુમલો….હુમલામાં શીર્ષ ઇરાન કમાન્ડર કાસિમ સોલેમાની સહિત આઠ લોકોનાં કરૂણ મોત

રોકેટ હુમલામાં આઠનાં મોત

—————-

પાટીદારોનાં સર્વાંગી વિકાસ માટે અમદાવાદમાં બિઝનેસ સમિટ…સરદાર પટેલની 50 ફુટની 17 હજાર કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું કરાશે અનાવરણ

સરદારની પ્રતિમાનું અનાવરણ

—————-

અમદાવાદમાં બે પોલીસ હોમગાર્ડ જવાન પર પૈસાની લેતીદેતી મુદ્દે હુમલો….એક જવાનનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયો

એક જવાનનું મોત,એક ઘાયલ

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.