Not Set/ ગાંધીનગર: આજે બિનેટની બેઠક મળશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર, ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે.સીએમની અધ્યક્ષતામાં મળનાર આ કેબિનેટની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરાશે. આ ઉપરાંત સરકારની હાલની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે.સીએમની અધ્યક્ષતામાં મળનાર આ કેબિનેટની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરાશે. આ ઉપરાંત સરકારની હાલની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે.