2012 Delhi gang-rape case: One of the convicts Pawan Gupta, today filed an Special Leave Petition (SLP) before the Supreme Court. He has claimed that he was a juvenile at the time of the crime and Delhi High Court has ignored this fact.
— ANI (@ANI) January 17, 2020
આપને જણાવી દઇએ કે પૂર્વે પણ પવનની સગીર હોવા સબબની અરજી હાઇકોર્ટે નકારી કાઢી હતી. દિલ્હી હાઈકોર્ટે પવનની સગીર તરીકે ઠેરવતી અરજી મામલે કોર્ટે પવનના વકીલ એપી સિંઘ પર 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. નિર્ભયાના દોષિતોમાંના એક પવન કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2012 માં બનેલી ઘટના સમયે તે 18 વર્ષથી ઓછી ઉંમરનો હતો.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચાર દોષિતો સામે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. આરોપી મુકેશ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને હવે ચાર ફેબ્રુઆરીએ 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ ચારેયને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. તિહાર જેલના અધિકારીઓને કોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ પછી કોર્ટે નવું ડેથ વોરંટ જારી કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
