Not Set/ Mantavya News bell 18/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines 3.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર….તો અમદાવાદમાં લઘુત્તમ 10.7 અને રાજકોટમાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર —————- સાંઈબાબાનું પ્રસિદ્ધ યાત્રાધામ શિરડી રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ….મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન ગણાવતાં સ્થાનિકોમાં રોષ બાબાનાં ધામમાં વિવાદનો સૂર —————- સુરતમાં સાત એક્સપોર્ટરને ત્યાં સ્ટેટ GSTનાં દરોડા….75.83 કરોડની […]

Top Stories

Morning Headlines

3.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર….તો અમદાવાદમાં લઘુત્તમ 10.7 અને રાજકોટમાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
3.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————-
સાંઈબાબાનું પ્રસિદ્ધ યાત્રાધામ શિરડી રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ….મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન ગણાવતાં સ્થાનિકોમાં રોષ
બાબાનાં ધામમાં વિવાદનો સૂર
—————-
સુરતમાં સાત એક્સપોર્ટરને ત્યાં સ્ટેટ GSTનાં દરોડા….75.83 કરોડની બોગસ ખરીદીનું પકડાયું કૌભાંડ
GST ચોરીનું મસમોટું કૌભાંડ
—————-
જૂનાગઢ સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરીમાં પટાવાળાની આત્મહત્યા મુદ્દે મૃતદેહનો ના કરાયો સ્વીકાર…ત્રણ શરતો સ્વીકારાયા બાદ સ્વીકારાશે મૃતદેહ
શરતો બાદ સ્વીકારાશે મૃતદેહ
—————-
મોડાસા યુવતી દુષ્કર્મ કેસમાં આજે દલિત સમુદાયનું મહાસંમેલન….ન્યાયની માંગ સાથે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમનું કરાયું આયોજન
દલિત સમુદાયનું મહાસંમેલન
—————-
દિલ્હીમાં ભાજપ વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય વ્યવસ્થા અંગે બેઠક…મુખ્યમંત્રી રૂપાણી,નીતિનભાઇ પટેલ સહિત દિગ્ગજ નેતા રહેશે હાજર
પ્રદેશ ભાજપ નેતાઓને દિલ્હીનું તેડુ
—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.