Not Set/ ક્યુબામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, કેરેબિયન ટાપુઓ પર જોખમી ‘સુનામી’નો ભય

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો મહાભારે ભૂકંપ ક્યુબા ક્ષેત્રમાં ત્રાટક્યો હતો.અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા મહાભારે ભૂકંપને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે, જમૈકા, ક્યુબા સહિતનાં કેરેબિયન દ્વીપ સમુહ પર ક્યુબા ક્ષેત્રમાં આવેલા ભારે ભૂંકપનાં પગલે જોખમી અને ભયંકર ‘સુનામી’ નો ખતરો મંડરાય રહ્યો છે.  "Hazardous" […]

Top Stories World

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો મહાભારે ભૂકંપ ક્યુબા ક્ષેત્રમાં ત્રાટક્યો હતો.અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા મહાભારે ભૂકંપને લઇને જણાવવામાં આવી રહ્યું છે કે, જમૈકા, ક્યુબા સહિતનાં કેરેબિયન દ્વીપ સમુહ પર ક્યુબા ક્ષેત્રમાં આવેલા ભારે ભૂંકપનાં પગલે જોખમી અને ભયંકર ‘સુનામી’ નો ખતરો મંડરાય રહ્યો છે. 

આપને જણાવી દઇએ કે, વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં ઇન્ડોનેશીયામાં 7.5નો ભયંકર ભૂકંપ આવ્યા બાદ ભારે વિનાશક સુનામી આવી હતી અને હજારોની સંખ્યામાં મોત થયા હતા. તો ઇન્ડોનેશીયાનાં દરિયાકાંઠાનાં અનેક વિસ્તારો સુનામીને કારણે નેસ્તોનાબુદ થઇ ગયા હતા. ભારતમાં પણ દક્ષિણનાં રાજ્યોમાં આવેલ સુનામીએ ભારે તબાહી મચાવી હાજરોનાં જીવ લીધા હતા અને કરોડો – અરબોનું આર્થિક નુકશાન પણ કર્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.