Not Set/ રાજકોટ/ શિક્ષકે વિદ્યાર્થીને અપશબ્દો કહી માર્યો માર, ઘટના CCTVમાં થઇ કેદ

વિદ્યાર્થીને અપશબ્દો કહી માર મારતો શિક્ષકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ધટના રાજકોટની ધ રોયલ સ્કૂલની છે જ્યાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો કહીને ઢોર માર મારવા લાગ્યા. જો કે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી. […]

Gujarat Others

વિદ્યાર્થીને અપશબ્દો કહી માર મારતો શિક્ષકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ધટના રાજકોટની ધ રોયલ સ્કૂલની છે જ્યાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો કહીને ઢોર માર મારવા લાગ્યા. જો કે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી. જે બાદ જો કે, બાદમાં શિક્ષકે તેમની ભૂલ સ્વીકારી માંગી માફી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.