Not Set/ નવસારી/ ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, જુઓ વિડીયો

નવસારી ડાયરામાં ડોલરનો વરસાદ ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં ઉડી નોટો 500ની ચલણી નોટો ઉડાવી  નવસારી જિલ્લાના વાંઝણા ગામે આવેલા મેલડી માતાના મંદિરના લાભાર્થે કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલ સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે ડાયરો 2000 ની નોટો સહિત યુએસ ડોલરનો પણ વરસાદ થયો હતો.તો બીજી તરફ  ડોલર […]

Gujarat Others
  • નવસારી ડાયરામાં ડોલરનો વરસાદ
  • ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ
  • લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં ઉડી નોટો
  • 500ની ચલણી નોટો ઉડાવી 

નવસારી જિલ્લાના વાંઝણા ગામે આવેલા મેલડી માતાના મંદિરના લાભાર્થે કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલ સાર્વજનિક હોસ્પિટલના લાભાર્થે ડાયરો 2000 ની નોટો સહિત યુએસ ડોલરનો પણ વરસાદ થયો હતો.તો બીજી તરફ  ડોલર બાદ ફરી ગીતા રબારીના ડાયરામાં 500ની નોટોનો વરસાદ થયો હતો. જેમાં રાજકીય અગ્રણી સહિત ના લોકોએ રૂપિયા ઉડાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.