Not Set/ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ કોની પાસે થી શીખશે…?

IIM ઇન્દોર પાસેથી હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શીખશે સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ. ઇન્દોર IIM ના વિદ્યાર્થીની મહેનત અને કુનેહને પરિણામે જે રીતે ઇન્દોર શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવ્યું છે, તેવું જ હરિયાળું અને સ્વચ્છ અમદાવાદને બનાવવા માટે ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઇન્દોર IIM  અને ગુજરાત યુનીવર્સીટી  વચ્ચે MOU  કરવામાં આવ્યા છે. જે અન્વયે હવેથી ગુજરાત […]

Ahmedabad Gujarat

IIM ઇન્દોર પાસેથી હવે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શીખશે સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ. ઇન્દોર IIM ના વિદ્યાર્થીની મહેનત અને કુનેહને પરિણામે જે રીતે ઇન્દોર શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવ્યું છે, તેવું જ હરિયાળું અને સ્વચ્છ અમદાવાદને બનાવવા માટે ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઇન્દોર IIM  અને ગુજરાત યુનીવર્સીટી  વચ્ચે MOU  કરવામાં આવ્યા છે.

જે અન્વયે હવેથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વછતા અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવા વિષયો પર  IIM ઇન્દોર પાસેથી પાઠ ભણશે. જેમાં અમદાવાદને ઇન્દોરની જેમ હળીયાળુ બનાવવા IIM મદદ કરશે. જે માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને IIM ઇન્દોરના ડાયરેકટર સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યા. એટલુંજ નહીં સંશોધન ક્ષેત્રે પણ IIM ગુજરાત યુનિવર્સિટીની ઉપયોગી બનશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.