પાટણમાં શંખેશ્વર રોડ સમી, મોટી ચંદર ગામ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ને મળી હતી. જેને આધારે પોલીસે જાળ બિછાવી તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને રૂ. 8,91,900 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જોકે સ્કોર્પિયો કારનો માલિક, દારૂ મંગાવનાર સહિત પાંચ જણા ફરાર થઈ ગયા હતા. આ અંગે શંખેશ્વર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો
