Gujarat Weather/ એપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળશે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે 22 થી 26 માર્ચે ગરમી વચ્ચે વાદળો આવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં……

Top Stories Gujarat Trending
Beginners guide to 2024 03 15T112145.390 એપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 22 એપ્રિલથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. 22 થી 26 માર્ચ વચ્ચે ગરમી વચ્ચે વાદળો આવવાની શક્યતા જોવાઈ રહી છે. ગરમી સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળશે જેથી બેવડી ઋતુનો સામનો કરવા પડી શકે છે.

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ જોવા મળશે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે 22 થી 26 માર્ચે ગરમી વચ્ચે વાદળો આવશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાશે. 22 એપ્રિલથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

ગીરનારમાં 40 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે. લોકોએ ઠંડા અને આરોગ્યપ્રદ પીણાનું સેવન કરવાનું જરૂરી બની જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો