કીમ કોસંબા વચ્ચે પેન્ટ્રો ડેમેજના કારણે રેલવેનો ઓવરહેડ વાયર તૂટી જતા વહેલી સવારથી રેલ વ્યવહાર ખોરવાયો છે. સુરતથી કોસંબા વચ્ચે 15 થી વધુ ટ્રેન થોભાવી દેવાની ફરજ પડી છે. જેથી સવારે નોકરી ધંધે અને સ્કૂલ કોલેજ જતાં અસંખ્ય મુસાફરો અટવાયા છે. જો કે સદનસીબે મોટી જાનહાની થતી બચી હતી.ટ્રેન વ્યવહાર ખોરવાતા રેલવે પ્રસાશને યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી છે.
Not Set/
કીમ કોસંબા વચ્ચે પેન્ટ્રો ડેમેજના કારણે રેલ વ્યવહાર ખોરવાયો
કીમ કોસંબા વચ્ચે પેન્ટ્રો ડેમેજના કારણે રેલવેનો ઓવરહેડ વાયર તૂટી જતા વહેલી સવારથી રેલ વ્યવહાર ખોરવાયો છે. સુરતથી કોસંબા વચ્ચે 15 થી વધુ ટ્રેન થોભાવી દેવાની ફરજ પડી છે. જેથી સવારે નોકરી ધંધે અને સ્કૂલ કોલેજ જતાં અસંખ્ય મુસાફરો અટવાયા છે. જો કે સદનસીબે મોટી જાનહાની થતી બચી હતી.ટ્રેન વ્યવહાર ખોરવાતા રેલવે પ્રસાશને યુદ્ધનાં ધોરણે […]
