Not Set/ LIVE : IND v/s SL, શ્રીલંકાએ બનાવ્યા ૩ વિકેટ પર ૬૯ રન

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમે ધીમી શરૂઆત કરી હતી. મળતા અહેવાલ મુજબ શ્રીલંકાએ ૩ વિકેટના નુકશાને ૬૯ રન બનાવ્યા હતા. પ્રથમ સત્રમાં શ્રીલંકાએ માત્ર ૧.૪૦ ના એવરેજથી રન બનાવ્યા હતા. ઓપનર સમારાવિક્રમા […]

Sports

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમે ધીમી શરૂઆત કરી હતી. મળતા અહેવાલ મુજબ શ્રીલંકાએ ૩ વિકેટના નુકશાને ૬૯ રન બનાવ્યા હતા. પ્રથમ સત્રમાં શ્રીલંકાએ માત્ર ૧.૪૦ ના એવરેજથી રન બનાવ્યા હતા.

ઓપનર સમારાવિક્રમા માત્ર ૧૩ રન બનાવીને ઝપડી બોલર ઇશાંત શર્માનો પહેલો શિકાર બન્યો હતો, જયારે થિરિમાને ૯ અને મેથ્યુઝ ૧૦ રન બનાવીને આઉટ થયો હતો.