Dwarka News/ દ્વારકાના જામ ખંભાળીયામાં ખાતર માટે ફરી લાઈનો લાગી

શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતરની અછત સર્જાઈ છે

Gujarat Others

Dwarka News : દ્વારકામા જાખંભાળીયા ખાતે ખાતર માટે ફરીથી લાઈનો લાગી છે. જેમાં વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇનો લગાવી હતી. દરમિયાન કમોસમી વરસાદ વચ્ચે ધરતી પુત્રોને વધુ એક મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

આમ વરસાદથી નુકશાની ભોગવેલ ખેડૂત પર ફરી આફત આવી પડી છે. જેમાં શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતરની અછત સર્જાઈ છે. જેને પગલે DAP ખાતર લેવા ખેડૂતો લાઇનો લગાવા મજબૂર બન્યા છે.



આ પણ વાંચો:ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત

આ પણ વાંચો:અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

આ પણ વાંચો:વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ…ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન..!