Not Set/ આણંદના ડોક્ટરનું અમેરીકામાં કોરોનાથી કરુણ મોત, પેશન્ટની સારવાર દરમિયાન થયા સંક્રમણનો ભોગ

વિશ્વભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસના અનેક લોકોના મોત નીપજ્ય છે ત્યારે આણંદના પાળજ ગામના અરવિંદ ઈશ્વર પટેલનું અમેરિકામાં કોરોનાના કારણે મોત નીપજ્યું છે. અમેરિકાના ન્યુજર્સીમા કોરોનાથી  મોત નિપજ્યું છે. જણાવીએ કે તેઓ છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પેશન્ટની સારવાર દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ […]

Gujarat Others

વિશ્વભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસના અનેક લોકોના મોત નીપજ્ય છે ત્યારે આણંદના પાળજ ગામના અરવિંદ ઈશ્વર પટેલનું અમેરિકામાં કોરોનાના કારણે મોત નીપજ્યું છે. અમેરિકાના ન્યુજર્સીમા કોરોનાથી  મોત નિપજ્યું છે.

જણાવીએ કે તેઓ છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પેશન્ટની સારવાર દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.