Not Set/ બોટાદમાં વધુ 6 પોઝિટીવ કેસ સામે આવ્યા, જીલ્લામાં 39 થયો કુલ પોઝિટીવ આંક

ગુજરાતભરમાં કોરોના વિસ્ફોટ નોંધવામાં આવી રહ્યો છે. કોરોના પોઝિટીવ કેસનાં ઢગલે ઢગલા એક જ દિવસમાં સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો રોજ 300થી વધુ કેસનો ઉમેરો થાય છે. ત્યારે ગુજરાતમાં માત્ર અને માત્ર એક જ જીલ્લો બાકી છે જ્યા કોરોના કેસ નથી. જો કે અપવાદ તો બધામાં હોય જ છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનો […]

Gujarat Others

ગુજરાતભરમાં કોરોના વિસ્ફોટ નોંધવામાં આવી રહ્યો છે. કોરોના પોઝિટીવ કેસનાં ઢગલે ઢગલા એક જ દિવસમાં સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો રોજ 300થી વધુ કેસનો ઉમેરો થાય છે. ત્યારે ગુજરાતમાં માત્ર અને માત્ર એક જ જીલ્લો બાકી છે જ્યા કોરોના કેસ નથી. જો કે અપવાદ તો બધામાં હોય જ છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનો કહેર આમ તો તમામ જીલ્લામાં નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદમાં પણ એક સાથે 6 કોરોના પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ જોવા મળી રહ્યો છે. બોટાદમાં આજે નોંધવામાં આવેલા તમામ કેસ વોરાવાડમાંથી સામે આવ્યા છે. આ 6 કેસ સાથે બોટાદમાં કુલ કોરોનાનાં કેસ 39 થયા છે……  

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન